Abhyasee (અભ્યાસી) YouTube
ચેનલ
ના વિડિયો ખરીદવાં માટે ની બધી જ માહિતી નીચે આપવામાં આવેલી છે. એ બધી માહિતી નો
બરાબર અભ્યાસ કર્યા પછી જ નીચે આપેલ Whatsapp નંબર
પર મેસેજ કરવો. (ફોન કરવો નહીં)
નીચે આપેલ માહિતી બરાબર વાંચી લેવા વિનંતી છે.
જો તમે નીચે આપેલ માહિતી ને વાંચ્યાં વગર ખરીદ કરો છો તો એ માટે અમે જવાબદાર નથી.
અભ્યાસી ચેનલ ના બધા કોર્સ YouTube પર મફ્ત છે જે તમે YouTube પર Abhyasee ચેનલ માં જોઈ શકો છો.
Tally અને બીજા વિષય ના ચાર્ટ, PDF વગેરે નું મફત ડાઉનલોડ, MafatShikho.com અને Abhyasee.com બન્ને વેબસાઈટ બંધ કરી દેવામાં આવેલ છે. જૂની MafatShikho અને OjasHealing YouTube ચેનલ માંથી કમ્પ્યુટર ના બધાં વિડિયો નવી Abhyasee ચેનલ માં transfer કરવામાં આવેલ છે અને 2016 થી કમ્પ્યુટર ના નવા ગુજરાતી વિડિયો મુકવાનું બંધ કરી દેવા માં આવેલ છે. એટલે 2013 થી 2016 સુધીમાં YouTube પર જે ગુજરાતી વિડિયો મુકેલ છે એમાં વપરાયેલ કોર્સ મટેરિયલ તમારે ખરીદવું હોય તો નીચેની માહિતી બરાબર વાંચી લો.

Zip ફાઇલ માં ફક્ત PDF ખરીદવાં માટે ની કિમત અને નિયમ.
YouTube પર Abhyasee ચેનલ માં જે વિડિયો આપેલ છે એ બધાં કોર્સ ની થિયરી, exercise, ઉદાહરણ વગેરે ની PDF ફાઈલ ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષા માં ઝીપ ફોરમેટમાં WhatsApp પર ખરીદી શકાશે.
- ઝીપ ફાઈલ માં કોર્સ ખરીદવાં માટે તમારે PayTm, Google Pay કે બીજી કોઈપણ ઓનલાઈન એપ થી અમારી બેંક માં રૂપિયા ફક્ત ઓનલાઈન ટ્રાન્સફર કરવાનાં રહેશે. જો તમે રૂપીયા ટ્રાન્સફર કર્યા પછી એમ કહો છો કે ભૂલ થી થઈ ગયા છે, પાછા અમારા account માં ટ્રાન્સફર કરો. તો અમે પાછા ઓનલાઇન ટ્રાન્સફર નહી કરી શકીએ. પણ તમારે સુભાનપુરા, વડોદરા ના પોલીસ સ્ટેશન માં રૂબરૂ આવી નાણાં કેશ માં પરત લેવાં ના રહશે.
- નીચે આપેલ કિંમત જોઈ ને કોર્સ નું નામ અને કિંમત નીચે બતાવેલ WhatsApp નંબર પર મેસેજ કરો એટલે તમને પેમેન્ટ માટે બેંક ની માહિતી કે UPI ID આપવામાં આવશે.
- બેંક શાખા માં જઈ કેશ રૂપિયા જમા કરાવવા નહીં.
- તમે પેમેન્ટ કરી દેશો એટલે WhatsApp પર બધી ઝીપ ફાઈલ મોકલવામાં આવશે.
- ઝીપ ફાઈલ કોમ્બો માં ત્રણ ત્રણ કોર્સ એક સાથે અને એક એક વિષય અલગ અલગ પણ ખરીદી શકાશે.
- ઝીપ ફાઈલ માં થિયરી, exercise, ઉદાહરણ વગેરે ની PDF ફાઈલ ગુજરાતી અને અંગ્રેજી એમ બન્ને ભાષા માં આપવામાં આવશે.
- થિયરી PDF ફાઈલ ફક્ત કોમ્પુટર કે મોબાઈલ માં જોઈ શકાશે. એની પ્રિન્ટ કાઢી શકાશે નહી. અમુક exercise વગેરે ની પ્રિન્ટ કાઢી શકાશે.
- ઝીપ માં ફક્ત PDF ફાઈલ હશે વિડીયો નહીં હોય.
- કોર્સ ના વિડિયો તમારે YouTube પર Abhyasee ચેનલ માં જોઈ લેવાં ના રેહશે.
- અભ્યાસી ચેનલ માં છે ફક્ત એ જ ગુજરાતી વિડિયો છે, વધારા ના કોઈ ગુજરાતી વિડિયો નથી.
- Tally માં GST ના વિડિયો નથી. 2012 પહેલાં નું જુનું Tally છે, એની નોંધ લેવી.
- આ કોર્સ ફક્ત કમ્પ્યુટર પર વ્યક્તિગત અભ્યાસ માટે છે. કોપી કરી બીજાને આપવું એ કાનૂની ગુનો છે.
- આ ડીજીટલ ડાઉનલોડ હોવા થી ચૂકવેલ રૂપિયા કોઇપણ સંજોગ માં પાછા આપવામાં નહીં આવે એ બાબત ની ખાસ નોંધ લેવી.
- એક વખત અમારાં તરફથી બધી ફાઈલ WhatsApp પર અપલોડ કરી દેવા માં આવે, પછી અમારી જવાબદારી પૂરી ગણાશે. પછી બધી ફાઈલો ડાઉનલોડ કરી લેવાંની અને સાચવવાની જવાબદારી તમારી રેહશે.
1) Office Combo (25.7mb) – Rs. 150/-
આ કોમ્બો પેક માં Computer Basics, Tally ERP 9 અને Advance Excel એમ ત્રણ વિષય આવશે.
દરેક છુટા વિષય રૂપિયા ૭૫/- માં મળી શકશે.
આ કોમ્બો પેક માં Computer Basics, Tally ERP 9 અને Advance Excel એમ ત્રણ વિષય આવશે.
દરેક છુટા વિષય રૂપિયા ૭૫/- માં મળી શકશે.
- Computer Basics (12.6mb) – Rs.75/-
- Tally ERP 9 (5.22mb) – Rs.75/-
- Advanced Excel (7.91mb) – Rs.75/-
2) DTP Combo (35.4mb) – Rs.250/-
આ કોમ્બો પેક માં Corel Draw, Photoshop અને Illustrator એમ ત્રણ વિષય આવશે.
દરેક છુટા વિષય રૂપિયા ૧૦૦/- માં મળી શકશે.
આ કોમ્બો પેક માં Corel Draw, Photoshop અને Illustrator એમ ત્રણ વિષય આવશે.
દરેક છુટા વિષય રૂપિયા ૧૦૦/- માં મળી શકશે.
- Corel Draw (12.7mb) – Rs.100/-
- Photoshop (7.25mb) – Rs.100/-
- Illustrator (7.68mb) – Rs.100/-
3) Software Combo (21.1mb) – Rs.250/-
આ કોમ્બો પેક માં ANSI C, C++ OOPS અને C#.net Windows એમ ત્રણ વિષય આવશે.
દરેક છુટા વિષય રૂપિયા ૧૦૦/- માં મળી શકશે.
આ કોમ્બો પેક માં ANSI C, C++ OOPS અને C#.net Windows એમ ત્રણ વિષય આવશે.
દરેક છુટા વિષય રૂપિયા ૧૦૦/- માં મળી શકશે.
- ANSI C (9.3mb) – Rs.100/-
- C++ OOPS (4.07mb) – Rs.100/-
- C#.net Windows (7.46mb) – Rs.100/-
4) Website Combo (30.4mb) – Rs.250/-
આ કોમ્બો પેક માં HTML, CSS, RWD, JavaScript, JSON, jQuery, ASP.net, AJAX અને SQL Server Database વગેરે વિષય આવશે.
દરેક છુટા વિષય રૂપિયા ૧૦૦/- માં મળી શકશે.
આ કોમ્બો પેક માં HTML, CSS, RWD, JavaScript, JSON, jQuery, ASP.net, AJAX અને SQL Server Database વગેરે વિષય આવશે.
દરેક છુટા વિષય રૂપિયા ૧૦૦/- માં મળી શકશે.
- HTML, CSS, RWD (9.84mb) – Rs.100/-
- JavaScript, JSON, jQuery (12.3mb) – Rs.100/-
- ASP.net, AJAX, SQL Server Database (8.27mb) – Rs.100/-
5) AutoCAD Drafting (7.8mb) – Rs.100/-
6) Computer Hardware (820kb) – Rs.75/-
6) Computer Hardware (820kb) – Rs.75/-
અજય સર ને કોઈ પણ પ્રશ્ન પછવા માટે YouTube પર વિડીયો નીચે કમેન્ટ માં લખો.
સંપર્ક કરવા માટે નીચેના બટન પર ક્લિક કરી WhatsApp પર ફ્કત મેસેજ કરવો (કોલ કરવો નહિ)

ફક્ત ખરીદી કરવાં માટે મેસેજ કરવો.
સોફ્ટવેર ના પ્રોબ્લેમ માટે કે ક્લાસ કરવો છે,
અજય સર સાથે વાત કરવી છે,
એમ કહી ફોન કે મેસેજ કરવો નહી.